Skip to main content
Settings Settings for Dark

વિધાન સભાનું આગામી બજેટ સત્ર 19 મી ફેબ્રુઆરીએ શરૂ થશે

Live TV

X
  • ભાજપા ના ભૂજ ના વિધાન સભ્ય નિમા બહેન આચાર્ય, પ્રો-ટર્મ સ્પીકર તરીકે જવાબદારી નિભાવશે

    વિધાન સભા નું ,આગામી બજેટ સત્ર ,19 મી ફેબ્રુઆરી એ ,શરૂ થશે ,અને 28 મી માર્ચ સુધી ,ચાલશે. રાજ્ય નું ,વાર્ષિક બજેટ ,આગામી 20 મી ફેબ્રુઆરી ના રોજ ,નાયબ મુખ્ય મંત્રી ,અને નાણા મંત્રી ,નીતિન પટેલ ,રજૂ કરશે. સત્ર ના પહેલા દિવસે ,વિધાન સભા ના સ્પીકર ની ,વરણી ની કામગીરી ,હાથ ધરવા માં આવશે. હાલ માં ,ભાજપા ના ,ભૂજ ના વિધાન સભ્ય ,નિમા બહેન આચાર્ય, પ્રો-ટર્મ સ્પીકર તરીકે , જવાબદારી નિભાવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply