Skip to main content
Settings Settings for Dark

વૉન્ટેડ આતંકીની ધરપકડ કરવામાં ગુજરાત ATSને મળી મોટી સફળતા 

Live TV

X
  • ગુજરાત ATSને મોટી સફળતા મળી છે.ગુજરાત ATSએ વડોદરાના ગોરવા પાસેથી એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.આ આતંકવાદી ISISના વિચારોથી પ્રભાવિત હતો અને ISIS માટે કામ કરતો હોવાના ATSને ઈનપુટ મળ્યા હતા.

    તમિલનાડુનો રહેવાસી આ આતંકી જાફર અલી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાનો પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે.આ આતંકવાદી ગુજરાતમાં પોતાનું નવુ મોડ્યુઅલ ચાલુ કરવાની ફિરાકમાં હતો.જરૂરી કાર્યવાહી બાદ ગુજરાત ATS આ આતંકવાદીને સ્પેશિયલ સેલને સોંપી દેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply