Skip to main content
Settings Settings for Dark

શહેરી જનસુખાકારી દિવસઃ શહેરોના સર્વાંગી વિકાસ માટે રૂ. 1000 કરોડના ચેક અપાશે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થયા છે. આ સરકારની રચના ઓગસ્ટ 2016માં કરવામાં આવી હતી. ત્યારે રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે રાજયમાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના શહેરો સ્માર્ટ, આધુનિક, પ્રદૂષણરહિત અને સુવિધાસભર બન્યા છે. રાજ્યના શહેરોમાં રૂ. 5001 કરોડના ખર્ચે જનસુખાકારીના 471 વિકાસ કામો. શહેરોના સર્વાંગી વિકાસ માટે રૂ. 1000 કરોડના ચેક 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓને આજે અપાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply