Skip to main content
Settings Settings for Dark

સરકાર દેશભરમાં 5-જી ટેકનોલોજીની 100 પ્રયોગશાળાઓ સ્થાપવાની યોજના બનાવી રહી છે.- સંદેશાવ્યવહાર મંત્રી અશ્વિની વૈષ્ણવ

Live TV

X
  • સંદેશાવ્યવહાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, સરકાર દેશભરમાં ફાઇવ-જી ટેકનોલોજીની 100 પ્રયોગશાળાઓ સ્થાપવાની યોજના બનાવી રહી છે. જેમાં 12 પ્રયોગશાળાઓમાં વિદ્યાર્થીઓને તાલિમ અપાશે તથા વિવિધ પ્રયોગો કરશે.  ભારતીય મોબાઇલ સંમેલનમાં ભાગ લઈ રહેલી કંપનીઓને નવા સંદેશા વ્યવહાર વિધેયક માટે સૂચનો આપવા જણાવ્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય લાયસન્સ વ્યવસ્થાને સરળ બનાવવાનો છે. તેમણે કહ્યું કે, સરકાર તમામ સંદેશા વ્યવહાર કંપનીઓ માટે લાયસન્સ વ્યવસ્થા સરળ બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

    સંદેશાવ્યવહાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ગ્રામીણ ક્ષેત્રો માટે લાભદાયી સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોની કાર્યઊર્જા જોઈ તેઓ આનંદિત થાય છે. HFCL એ ફાઇવ-જી સેવાઓના પ્રારંભને ઝડપી બનાવવા ફાઇવ-જી પ્રયોગશાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે જે ખાનગી ક્ષેત્રે સ્વયં સંચાલિત પરિક્ષણ માટેનું વાતાવરણ પૂરું પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply