હવામાનની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના
Live TV
-
રાજકોટ, અમરેલી, વડોદરામાં 10 ડિગ્રી તો અમદાવાદમાં 13.5 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા હોવાથી આગામી 24 કલાકમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. હવામાનની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે. નલિયામાં સૌથી ઓછુ 6 ડીગ્રી ડીસામાં 9.1 ડીગ્રી અને અમદાવાદમાં 12.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે.