Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
હિંમતનગર બાર એસોસિયેશન દ્વારા આરોપીનો કેસ ન લડવા પરિપત્ર | DD News Skip to main content
Settings Settings for Dark

હિંમતનગર બાર એસોસિયેશન દ્વારા આરોપીનો કેસ ન લડવા પરિપત્ર

Live TV

X
  • સાબરકાંઠાના ગાભોઇ પાસે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના આરોપીને ફાંસીની સજાની માંગણી થઈ રહી છે તેમજ આરોપીએ કરેલા અમાનુષી કાર્ય સામે ઘેરા પ્રત્યાઘાતો પણ પડી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર બાર એસોસિયેશન દ્વારા આરોપીનો કેસ કોઈ પણ વકીલ નહીં લડે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હિંમતનગર બાર એસોસિયેશનના 400થી વધુ વકીલોએ સંગઠિત થઈને એકમત થઈ આ ઠરાવ પસાર કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply