Skip to main content
Settings Settings for Dark

23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં યોજાશે ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser”નો સમારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં યોજાશે ખેલ મહાકુંભ

    ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 23-9-2023 ના રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ સાંજે 4.30 કલાકે શ્રી શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, વૈષ્ણોદેવી, અમદાવાદ ખાતે યોજાશે.

    આ ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યાદીમાં દર્શાવેલ છે. તથા અનેક મહાનુભાવો પણ આ ખેલ મહાકુંભમાં ઉપસ્થિત રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply