C.M રૂપાણી આજે રાજકોટ ખાતે આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટ જિલ્લામાં રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમૂહૂર્ત- લોકાપર્ણ કરશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટ જિલ્લામાં રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું ખાતમૂહૂર્ત- લોકાપર્ણ કર્યું . રાજકોટ મહાનગર પાલિકા અને રૂડાના રૂપિયા ૪૮૯ કરોડના અને વિવિધ વિભાગોના રૂપિયા ૮૯ કરોડ મળી કુલ રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત- લોકાપર્ણ કર્યું .રાજકોટ શહેરમાં રૈયારોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતે અંડરબ્રીજનું લોઅર્પણ કરવામાં આવશે અને સાથે જ કોઠારિયા વાવડી પાણી પુરવઠા યોજના સહિતના રૂપિયા ૧૩૨.૨૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂપિયા ૨૩૯ કરોડના બે ફલાય ઓવર બ્રીજ મળી કુલ રૂપિયા ૩૦૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. સાથેજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ શહેરમાં રૂપિયા ૫૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આવાસ યોજનાના ૪૧૬ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યું.
.
