Skip to main content
Settings Settings for Dark

GSEB: અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ રહ્યા આગળ

Live TV

X
  • અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પરિણામની ટકાવારી 77.37% રહી.

    ભાષાવાર માધ્યમ પ્રમાણે પરિણામની ટકાવારી જોવામાં આવે તો આ વર્ષે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની પરિણામની ટકાવારી 77.37% રહી છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી 54.03% રહી છે જે પાછલા વર્ષે 55.42% હતી. આ વર્ષે 20% પાસિંગ સ્ટાન્ડર્ડ સાથે પાસ કરવામાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 463 છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply