Skip to main content
Settings Settings for Dark

GSRTC દ્વારા ગુજરાતના રસ્તાઓ પર દોડશે સૌ પ્રથમવાર લંડન જેવી ડબલ ડેકર એસી બસ

Live TV

X
  • આ રૂટ પર દોડશે ડબલ ડેકર બસ.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી પાંચ અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની બે બસોનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટ-2024ની પ્રી-ઈવેન્ટરૂપે ગિફ્ટ સિટીથી કર્યું. વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે આ બસ સેવાનું સો ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવે છે. વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.

    ડબલ ડેકર બસની વિશેષતા

    • USB ચાર્જ, વાઇફાઇ, રિડીંગ લાઇટ અને
    • 63 પ્લસ ડ્રાઇવરની કેપેસિટી
    • ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે ડબલ ડેકર બસ
    • દોઢથી ૩ કલાક સુધીમાં ચાર્જ થશે બસ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply