Skip to main content
Settings Settings for Dark

GTU દ્વારા 17મી ઓગષ્ટે લેવાનારી પરીક્ષા હવે ઓનલાઇન પણ લેવાનો નિર્ણય કરાયો

Live TV

X
  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 17મી ઓગષ્ટે લેવાનારી પરીક્ષા હવે ઓનલાઇન પણ લેવાનો નિર્ણય કર્યો છે.આ માટે વિદ્યાર્થીઓ આવતીકાલે તારીખ ૭થી ૯ ઓગષ્ટ સુધી વિકલ્પ પસંદ કરી શકશે. આ અંગેનો ૧૧મીએ પ્રી-ટેસ્ટ લેવાશે અને જે ઑફલાઇન પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પરિસ્થિતિ સુધરશે ત્યારે પરીક્ષા આપી શકાશે.જેમાં ઓનલાઇન વિદ્યાર્થીઓનું પરિણામ જલ્દીથી જાહેર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply