Skip to main content
Settings Settings for Dark

MLA ભગાભાઈ બારડે 3400 સિનિયર સિટીઝનને કરાવ્યા દ્વારકાધીશનાં દર્શન

Live TV

X
  • ભગવાન દ્વારકાઘીશના દર્શન કરની દરેક લોકોને ઈચ્છા હોય છે પરંતુ દરેક લોકો દ્વારકાધીશના દર્શન કરી શકતા નથી ત્યારે તલાલા પંથક ના સિનિયર સિટીઝન લોકોને દ્વારકાના દર્શન કરાવા તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ નિમિત બન્યા છે.

    આજે પ્રથમ તબક્કામાં 3400 જેટલા સિનિયર સિટીઝનને લઈને ધારાસભ્ય ભગાભાઈ બારડનો સંઘ દ્વારકા પહોંચ્યો છે. સિનિયર સિટીઝન ભજન કરતા કરતા દ્વારકા પહોંચ્યા. ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા સિનિયર સિટિઝન માટે ભોજન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

    પોલીસ કર્મીઓએ પણ આ સિનિયર સિટીઝનોનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું. ભગાભાઈ બારડ આગામી દિવસોમા બીજા તબક્કામાં પણ આવા સિનિયર સિટીઝન લોકોને દર્શન કરાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply