Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં 2 બોમ્બ બ્લાસ્ટઃ 8 લોકોનાં મોત, 14 લોકો ઘાયલ

Live TV

X
  • આજે સવારે કાબૂલ શહેરમાં સાર-એ-કરેઝ વિસ્તારમાં અહલોબૈત મસ્જિદ પાસે થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    આજે સવારે કાબૂલ શહેરમાં સાર-એ-કરેઝ વિસ્તારમાં અહલોબૈત મસ્જિદ પાસે થયેલા બે બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોનાં મોત થયા છે અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

    આ હુમલામાં સાર-એ-કરેઝ વિસ્તારમાં અહલોબૈત મસ્જિદ પાસે બે બસોને ટ્રાગેટ કરાઈ હતી. આ બસોમાં ઘણા પેસેન્જર હતા અને તે દસ્ત-એ-બારચી તરફ જઈ રહી હતી. અત્યાર સુધી કોઈ પણ આતંકી ગૃપ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી. અમેરીકાએ પોતાની સૈન્યને 11 સપ્ટેમ્બર સુધીમાં હટાવવાનો નિર્ણય કર્યા બાદ અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply