Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં આજે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટનું આયોજન, જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પ સામ સામે

Live TV

X
  • અમેરિકામાં આજે પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાશે. જેમાં હાલના રાષ્ટ્રપતિ જો બાયડન તથા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વના મુદ્દાઓ સાથે 90 મિનિટની ચર્ચા યોજાશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઉમેદવારો વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થાય છે. તેના આધારે મતદારો ઉમેદવારો વિશે પોતાનો અભિપ્રાય નક્કી કરે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી  5 નવેમ્બરના રોજ યોજાવાની છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-10-2024 Max Temp : °C Min Temp : °C
apply