Skip to main content
Settings Settings for Dark

અલાબામામાં આવેલા વાવાઝોડાએ અત્યાર સુધી લીધા 6 લોકોના જીવ

Live TV

X
  • અમેરિકાના રાજ્ય અલાબામામાં વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાવાઝોડાએ સમગ્ર વિસ્તારમાં ફેલાયો ગયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે. વાવાઝોડા દ્વારા ફેંકવામાં આવેલા ઉડતા કાટમાળ નીચે દટાઈને લોકોના મોત થયા હતા. આ વાવાઝોડાએ લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. 

    યુએસ અલાબામાના ગવર્નરે ગઈકાલે વાવાઝોડાથી થયેલ નુકશાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કરીને કર્યું હતું કે "મને એ જાણીને દુઃખ થયું છે કે અમારા રાજ્યને તબાહ કરનાર ટોર્નેડોના પરિણામે 6 અલાબામિયનોએ તેમના જીવ ગુમાવ્યા છે. મારી પ્રાર્થના વાવાઝોડામાં માર્યા ગયેલા લોકો માટે છે." વધુમાં તેમણે રાજ્યની જનતાને આ આપત્તિનો સામનો કરવા વિનંતી કરી હતી. અને રાજ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply