Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બેની ગેંટ્સ આજે ભારતની મુલાકાતે

Live TV

X
  • ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બેની ગેંટ્સ આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. તેમના ભારત પ્રવાસ દરમિયાન ભારત- ઇઝરાયલ રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠના અનુસંધાનમાં એક સમજૂતી પર હસ્તાક્ષર થશે. ભારતના નેતાઓ સાથેની મુલાકાત દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોનો વિસ્તાર કરવાને મુદ્દે ચર્ચા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply