Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુએ ન્યાયિક સુધારાનો વિરોધ કરનાર સંરક્ષણ મંત્રી યોવ ગૈલેંટને બરતરફ કર્યા

Live TV

X
  • ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુએ ન્યાયિક સુધારાનો વિરોધ કરનાર સંરક્ષણ મંત્રી યોવ ગૈલેંટને બરતરફ કર્યા છે. પ્રધાનમંત્રીના પગલાની સાથે પાટનગર યેરૂસલેમમાં લોકોએ ન્યાયિક સુધારા વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. સંરક્ષણ મંત્રીએ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરીને સુધારાનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નવા કાયદા મુજબ રાજકારણીઓને વધુ સત્તા આપવાની જોગવાઈ છે અને આ કાયદો અમલમાં મુકાયા બાદ રાજકીય નેતાને પદ પરથી દૂર કરવાનું અદાલત માટે પણ મુશ્કેલ થવાનું હતું. ઇઝરાયેલના સમર્થક મનાતા અમેરિકા સહિતના દેશોએ ઇઝરાયેલના ન્યાયિક સુધારા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply