Skip to main content
Settings Settings for Dark

ઇમરાન ખાનના અમેરિકા પ્રવાસ પહેલા પાકિસ્તાનને ઝટકો

Live TV

X
  • આતંકી સંગઠનો પર યોગ્ય કાર્યવાહી સુધી બંધ રહેશે સહાય

    પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના અમેરિકા પ્રવાસ પહેલા કોંગ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આતંકવાદી સમૂહો વિરુદ્ધ પાકિસ્તાન તરફથી નિર્ણાયક કાર્યવાહી ન થવાથી તેને મળનારી સહાયતા બંધ રહેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આદેશ પર અમેરિકાએ જાન્યુઆરી 2018મા પાકિસ્તાનને અપાતી દરેક સુરક્ષા સહાયતાને રોકી દીધી હતી. 

    ટ્રંપ પ્રશાસન કાર્યકાળ દરમિયાન આ કોઈપણ પાકિસ્તાની પ્રધાનમંત્રીનો ઉચ્ચસ્તરીય પ્રવાસ હશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply