Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયેલના કબજા હેઠળના ગોલ્ડન હાઈટમાં ફૂટબોલ મેદાન પર રોકેટ હુમલો

Live TV

X
  • ઈઝરાયેલના કબજા હેઠળના ગોલ્ડન હાઈટમાં ફૂટબોલ મેદાન પર રોકેટ હુમલો

    ઇઝરાયલના  કબજાવાળા ગોલન હાઇટસમાં  ફૂટબોલ મેદાનમાં થયેલા રોકેટ હુમલામાં બાળકો સહિત 12ના મૃત્યુ થયા છે. ઇઝરાયેલે આ ઘટના માટે લેબનાની જૂથ હિઝબુલ્લાને જવાબદાર ઠેરવ્યું છે. જોકે હિઝબુલ્લાએ આ ઘટનામાં તેનો હાથ ન હોવાની સ્પષ્ટતા કરી છે. દરમિયાન  ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ  ઇઝરાયલ પહોંચીને સુરક્ષા પરિષદની બેઠક કરશે. આ ઘટનાને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply