Skip to main content
Settings Settings for Dark

ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલા બાદ G 7 દેશોની ઓનલાઈન યોજાઈ બેઠક

Live TV

X
  • ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલા બાદ G 7 દેશોની ઓનલાઈન બેઠક યોજવામાં આવી

    ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલા બાદ G 7 દેશોની ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો.બાઈડને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેત્યનયાહુને સાફ જણાવી દીધું છે કે, અમેરિકા તેહરાન પરના હુમલામાં તેમનો સાથ નહિ આપે. G 7 બેઠક દરમિયાન પણ જો.બાઈડને હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, વોશિંગટન તેમના સહયોગી દેશ ઇઝરાયેલ સાથે મજબૂતીથી ઉભો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, ઈરાન અને યમન તરફથી ઇઝરાયલ પર કરવામાં આવેલ 80 થી વધુ ડ્રોન અને મિસાયલોને અમેરિકી-યુરોપીય કમાન્ડે ડી-એક્ટીવ કરવાનું કામ પણ કર્યું છે. ઇઝરાય અને ઈરાનની વચ્ચે થયેલ હુમલાને લઈને  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક પણ થઇ હતી. આ બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે કહ્યું કે, પૂર્વીય ક્ષેત્રના લોકો વિનાશનો સામનો કરી રહ્યા છે, તેથી હવે તણાવને પૂરો કરવાનો સમય આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply