Skip to main content
Settings Settings for Dark

એમેઝોનના જંગલોમાં સતત નવી જગ્યાઓ પર વધી રહી છે આગ

Live TV

X
  • એમેઝોનના વનક્ષેત્રમાં લગભગ 2000 નવી જગ્યાઓ પર આગ લાગી છે..બ્રાઝિલ સરકાર દ્વારા  વન ક્ષેત્રોમાં આગ રોકવાની તમામ કોશિશો છતાં એમેઝોનના જંગલોમાં સતત નવી જગ્યાઓ પર આગ લાગી રહી છે..આ વચ્ચે દક્ષિણ પૂર્વ બોલીવિયામાં ભયંકર રૂપથી વિકરેલી આગથી વન્યજીવ જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે..આગ લાગ્યા બાદ જંગલોનો નજારો જ બદલાય ગયો છે...બોલીવિયામાં આગના લીધે ઓછામાં ઓછુ એક મિલિયન હેક્ટર ક્ષેત્ર પ્રભાવિત થયા છે...જેના કારણે વનસ્પતિઓ અને જીવોને ઘણું નુકસાન પહોંચ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply