Skip to main content
Settings Settings for Dark

ઓમાનના ભારતીય રાજદૂત ગાંધીનગરની મુલાકાતે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત સલ્તનત ઓફ ઓમાનના ભારતીય રાજદૂત શ્રીયુત મુનુ મહાવરે શુક્રવારે ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીની સાથે આ મૂલાકાત બેઠક દરમ્યાન તેમણે ઓમાન - ગુજરાત વચ્ચે પરસ્પર રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીએ માઇનીંગ સેકટર તેમજ એગ્રીકલ્ચર સેકટરના ઉત્પાદનોની આપસી નિકાસ અને પોર્ટ સેકટરમાં સહભાગીતા બાબતે ઓમાનના ભારતીય રાજદૂત સાથે પણ વિચાર-વિમર્શ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, શ્રીયુત મુનુ મહાવર ભારત દર્શન અર્થે ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવેલા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply