કર્મચારીઓની હડતાળના પગલે જર્મનીના સાત મોટા વિમાનમથકો બંધ કરાયા
Live TV
-
જર્મનીના સાત મોટા વિમાનમથકોને બંધ કરાયા છે. ફ્રેન્કફર્ટ, મ્યુનિક, સ્ટુટગાર્ટ, બ્રેમેન, હેમ્બર્ગ, હેનોવર અને ડોર્ટમંડમાં વિમાનમથક કર્મચારીઓ હડતાળ પર જતાં વિમાનસેવાને અસર થઇ છે. ત્રણ લાખ મુસાફરોને અસર કરતી 2300 થી વધુ વિમાનસેવાઓ રદ કરવામાં આવી છે. તમામ કામદારો પગારમાં સાડા દસ ટકા વધારાની માંગ કરી રહ્યા છે.