Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
કોરોના વાઈરસથી દુનિયાને ચેતાવનારા ચીની ડોક્ટરનું થયું મોત  | DD News Skip to main content
Settings Settings for Dark

કોરોના વાઈરસથી દુનિયાને ચેતાવનારા ચીની ડોક્ટરનું થયું મોત 

Live TV

X
  •  લી વેનલિયાન્ગે ગત વર્ષે 30 ડિસેમ્બરે તેમના સાથી મિત્રોને આ વાઇરસ થી ચેતવ્યા હતા અને આ વાઈરસના જોખમ વિશે જણાવ્યું હતું.

    કોરોના વાઈરસ વિશે સૌથી પહેલા દુનિયાને ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે મોત થઈ ગયું છે. ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાઈરસના સંકજામાં આવવાથી થયું છે. લી વેનલિયાન્ગે ગત વર્ષે 30 ડિસેમ્બરે તેમના સાથી મિત્રોને આ વાઇરસ થી ચેતવ્યા હતા અને આ વાઈરસના જોખમ વિશે જણાવ્યું હતું. તેમને આ વાઈરસથી બચવા માટે ખાસ પ્રકારના કપડાં પહેરવાની સલાહ આપી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચીની ડોક્ટર લી વેનલિયાન્ગના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. ડોક્ટર લી વેનલિયાંગના મૃત્યુ બાદ ચીનના લોકોમાં ગુસ્સાની લાગણી જોવા મળી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply