Skip to main content
Settings Settings for Dark

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજથી રશિયાના પ્રવાસે

Live TV

X
  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજથી રશિયાના પ્રવાસે છે. મહત્વનું છે કે, શી જિનપિંગની આ મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધને વચ્ચે થઈ રહી છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રાલયે આ પ્રવાસની માહિતી આપતાં જણાવ્યું કે, ચીન હંમેશા શાંતિનું સમર્થક રહ્યું છે અને વાતચીતને આગળ વધારવાનું આહ્વાન કર્યું છે. વધુમાં કહ્યું કે શી જિનપિંગ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. ઉપરાંત, રશિયા અને ચીન વચ્ચે વ્યાપક ભાગીદારી સંબંધો અને વ્યૂહાત્મક સહકારના વધુ વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply