Skip to main content
Settings Settings for Dark

ચીનને ભારતનો સ્પષ્ટ જવાબ: સ્થાનોના નામ બદલવાનો નિરર્થક પ્રયાસ, અરૂણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અંગ

Live TV

X
  • ભારતે, અરુણાચલ પ્રદેશ પર દાવો કરવાના ચીનના વધુ એક પ્રયાસને ફગાવી દીધો છે. ભારતે, અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોને ચીનના નામ આપવાને નિરર્થક પ્રયાસ ગણાવ્યો છે.

    આજે જવાબ આપતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ચીને ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના તેના નિરર્થક પ્રયાસો ચાલુ રાખ્યા છે. અમે આવા પ્રયાસોને સખત રીતે નકારીએ છીએ. બનાવટી નામ રાખવાથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે, હતો અને રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply