Skip to main content
Settings Settings for Dark

ઝિમ્બાબ્વેઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મનાંગાગ્વાને મળી જીત

Live TV

X
  • ઝિમ્બાબ્વેમાં યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાને મળી જીત. મનાંગાગ્વાને 50.8 ટકા મત જ્યારે વિપક્ષી નેતા નેલસન ચમીસાને 44.3 ટકા મત મળ્યા.

    ઝિમ્બાબ્વેમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાને જીત મળી છે. ઝિમ્બાબ્વે ચૂંટણી પંચના પ્રમુખ જસ્ટિસ પ્રિસિલા ચિગુમ્બાએ તેમની જીતની જાહેરાત કરી. ચૂંટણી પંચ પ્રમુખે 10 પ્રાંતના પરિણામ જારી કરતા જણઆવ્યું કે, મનાંગાગ્વાને 50.8 ટકા મત જ્યારે વિપક્ષી નેતા નેલસન ચમીસાને 44.3 ટકા મત મળ્યા છે. 

    મૂવમેન્ટ ફોર ડેમોક્રેટિક ચેન્જ (એમડીસી) ગઠબંધને આ પરિણામનો અસ્વિકાર કરતા તેને ખોટ્ટા ગણાવ્યા છે. ઝિમ્બાબ્વેના ચૂંટણી પંચે કહ્યું કે, આમાં કોઇ છેડછાડ થઈ નથઈ. નવેમ્બરમાં 94 વર્ષીય તત્કાલિન રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાવેના રાજીનામા બાદ ઝિમ્બાબ્વેમાં પ્રથમવાર રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply