Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલ ટાઇટન સબમરીનનો કાટમાળ મળી આવ્યો | DD News Skip to main content
Settings Settings for Dark

ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલ ટાઇટન સબમરીનનો કાટમાળ મળી આવ્યો

Live TV

X
  • ટાઈટેનિક જહાજ પાસે ગુમ થયેલ ટાઇટન સબમરીનનો કાટમાળ મળી આવ્યો છે. યુએસ કોસ્ટ ગાર્ડે અગાઉ કહ્યું હતું ,કે રિમોટ-કંટ્રોલ્ડ અંડરવોટર સર્ચ વ્હીકલ (ROV) દ્વારા દરિયાના પેટાળમાં ટાઇટન સબમરિનનો કાટમાળ શોધવામાં આવ્યો છે. પાંચ સભ્યો માટે 4 દિવસના ઓક્સિજન જથ્થા સાથેની ટાઇટન સબમરીન રવિવારે ઉત્તર એટલાન્ટિકના ઊંડાણવાળા વિસ્તારમાં ગુમ થઈ હતી. સબમરીનનો સંપર્ક તૂટી જતાં આંતરરાષ્ટ્રીય બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply