Skip to main content
Settings Settings for Dark

ન્યૂયોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું નૌકાદળનું જહાજ, અનેક લોકો ઘાયલ

Live TV

X
  • મેક્સીકન નૌકાદળનું તાલીમ જહાજ કુઆહટેમોક અમેરિકાના ન્યુ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ હતી. શનિવારે સાંજે જ્યારે જહાજ પુલ નીચેથી પસાર થઈ રહ્યું હતું તે સમયો આ ઘટના બની હતી.

    આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જહાજ પુલના ઉપરના ભાગ સાથે અથડાયેલું જોવા મળે છે. ન્યૂ યોર્ક શહેરના મેયરે જણાવ્યું હતું કે બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન જહાજ અથડાતાં 19 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે.

    મીડિયા અનુસાર, કુઆહટેમોકમાં 200 થી વધુ ક્રૂ સભ્યો હતા. આ જહાજ મૈત્રીપૂર્ણ મુલાકાત પર ન્યૂ યોર્ક પહોંચ્યું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply