Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીના કુવૈત પ્રવાસનો આજે અંતીમ દિવસ,બંને દેશો વચ્ચે થશે મહત્વના કરાર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે બંને દેશો વચ્ચે ઘણી મહત્વની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર થાય તેવી શકયતાઓ છે. તેમજ આજે કુવૈત યાત્રાના અંતિમ દિવસે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.  પીએમ મોદી  આજે કુવૈતના અમીર, ક્રાઉન્સ પ્રિન્સ તથા પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે બંને દેશો વચ્ચે ઘણી મહત્વની સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર થાય તેવી શકયતાઓ છે. તેમજ આજે કુવૈત યાત્રાના અંતિમ દિવસે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.  પીએમ મોદી  આજે કુવૈતના અમીર, ક્રાઉન્સ પ્રિન્સ તથા પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.  ત્યાર બાદ તેઓ સ્વદેશ પરત ફરવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈત શહેરમાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી.  અને ત્રિરંગા સાથે ભારતીય મૂળના લોકોએ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

    શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય જન સમુદાયને સંબોધિત કર્યું હતું... તેઓએ કહ્યું કે,,, ભારત અને કુવૈત વચ્ચેનો સંબંધ સંસ્કૃતિઓમાંનો એક છે.. ભારત અને કુવૈત અરબી સમુદ્રની બે બાજુએ આવેલા છે.. આપણું વર્તમાન જ નહીં પણ આપણો ભૂતકાળ પણ આપણને જોડે છે... આ અગાઉ પ્રધાનમંત્રીએ અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નાસિફ સાથે મુલાકાત કરી હતી.. અબ્દુલ્લાએ રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો છે.. તો અબ્દુલ લતીફે આ બંને પવિત્ર ગ્રંથોનું અરબી સંસ્કરણ પ્રકાશિત કર્યું છે.. પ્રધાનમંત્રીએ આ પહેલની વાત પોતાના રેડીયો કાર્યક્રમ મન કી બાતમાં પણ કરી હતી.. આ અગાઉ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.. ત્યારબાદ પ્રધાનમંત્રી કુવૈત શહેરમાં ભારતીય મૂળના લોકોને મળ્યા હતા... ત્રિરંગા સાથે લોકોએ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું આ દરમિયાન ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો..

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય કુવૈતના પ્રવાસ પહોંચ્યા છે.. જ્યાં તેઓએ અબ્દુલ્લા અલ-બરોન અને અબ્દુલ લતીફ અલ-નાસિફ સાથે મુલાકાત કરી હતી.. અબ્દુલ્લાએ રામાયણ અને મહાભારતનો અરબીમાં અનુવાદ કર્યો છે.. તો અબ્દુલ લતીફે આ બંને પવિત્ર ગ્રંથોનું અરબી સંસ્કરણ પ્રકાશિત કર્યું છે.. પ્રધાનમંત્રીએ આ પહેલની વાત પોતાના રેડીયો કાર્યક્રમ મન કી બાતમાં પણ કરી હતી.. આ અગાઉ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.. ત્યારબાદ પ્રધાનમંત્રી કુવૈત શહેરમાં ભારતીય મૂળના લોકોને મળ્યા હતા... ત્રિરંગા સાથે લોકોએ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું આ દરમિયાન ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply