Skip to main content
Settings Settings for Dark

બાંગલાદેશે 14 એપ્રિલથી એક અઠવાડિયા માટે તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ મુક્યો

Live TV

X
  • બાંગલાદેશે 14 એપ્રિલથી એક અઠવાડિયા માટે તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ મુક્યો છે. જો કે ચાર્ટડ, કાર્ગો, એર એમ્બ્યુલન્સ અને વિશેષ ઉડાનો પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. કોવિડ સંક્રમણને વધતુ અટકાવવા પાંચ એપ્રિલથી લાગુ કરાયેલા લોકડાઉન અંતર્ગત બાંગ્લાદેશમાં સ્થાનિક ઉડ્ડયનો પર પહેલાથી જ પ્રતિબંધ મુકાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply