Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરી 2024ના રોજ 12મી સંસદીય ચૂંટણી યોજાશે

Live TV

X
  • કુલ 42,103 મતદાન કેન્દ્ર પર મતદાન કરવામાં આવશે.

    બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરી 2024ના રોજ 12મી સંસદીય ચૂંટણી યોજાશે. મુખ્ય નિર્વાચન આયુક્ત કાજી હબીબુલ અવ્વલે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. 30 નવેમ્બર સુધીમાં નામાંકન દાખલ કરવાનું રહેશે અને 4 ડિસેમ્બર સુધીમાં નામાંકન પત્રની તપાસ કરવામાં આવશે. નામ પરત ખેંચવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર છે. બાંગ્લાદેશની વર્તમાન સંસદમાં 350 સીટ છે, જેમાંથી 50 સીટ મહિલાઓ માટે આરક્ષિત છે. કુલ 42,103 મતદાન કેન્દ્ર પર મતદાન કરવામાં આવશે.

    મુખ્ય નિર્વાચન આયુક્તે તમામ રાજનૈતિક દળને ચૂંટણીમાં શામેલ થવાની અરજી કરી છે. વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી તથા અન્ય રાજનૈતિક દળ દ્વારા 48 કલાકની નાકાબંધી દરમિયાન સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પાર્ટી વર્તમાન સરકારના રાજીનામાની માંગ કરી રહી છે. 30 ડિસેમ્બર 2018ના રોજ 11મી સંસદીય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply