Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશ ઢાકામાં 7 કરોડથી વધુના દરની નકલી ભારતીય ચલણી નોટો કબ્જે કરાઈ

Live TV

X
  • બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ત્યાંની સ્થાનિક પોલીસે 7 કરોડથી વધુના દરની નકલી ભારતીય ચલણી નોટો કબ્જે કરી છે. આ નકલી નોટો 1400 બંડલોમાં એક મકાનની પાણીની ટાંકીમાં છુપાવવામાં આવી હતી. મળેલી આ નકલી નોટો પાકિસ્તાનમાં તૈયાર કરીને, શ્રીલંકા મોકલવામાં આવી હતી અને ત્યાંથી તેને બાંગ્લાદેશ સરહદનાં રસ્તે, ભારત મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો. 
    આ બાબતે વાત કરતા ઢાંકા પોલીસનાં અધિકારીઓએ જણાવ્યુંહતું કે, આ નકલી નોટો જુદા-જુદા રસ્તે થઈને બાંગ્લાદેશ આવી પહોંચી હતી. પોલીસે નકલી નોટોનાં આ જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply