Skip to main content
Settings Settings for Dark

બોલિવિયામાં બે બસો વચ્ચે ભયાનક ટક્કર, 37 લોકોના મોત; 39 ઘાયલ

Live TV

X
  • બોલિવિયાના પોટોસી વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં બે બસ વચ્ચે ભયાનક ટક્કર થઈ જતાં 37 લોકોના જીવ હોમાઈ ગયા જ્યારે અન્ય 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. 

    ઉલ્લેખનીય છે કે જ્યાં આ અકસ્માત સર્જાયો છે તે ઉયુની સાલાર દે ઉયુનીનો એન્ટ્રી ગેટ મનાય છે જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે અને 10000 કિ.મી.થી વધુ અહીં દુનિયાના સૌથી મોટા મીઠાંના અગરિયા આવેલા છે. પોલીસે આ મામલે જણાવ્યું કે 39 લોકોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply