Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ને એક મોટી સસંદીય હાર

Live TV

X
  • યૂરોપિયન યુનિયનથી હટવાનો વિવાદિત સમજુતી આગામી સપ્તાહમાં હાઉસ ઓફ કોમનમાં પાસ ન થવાની પરિસ્થિતિમાં થેરેસા મે એ ત્રણ દિવસની અંદર બ્રેક્ઝિટ માટે એક વૈકલ્પિક યોજના રજુ કરવી પડશે.

    બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ને એક મોટી સસંદીય હારનો સામનો કરવો પડ્યો હતો. અલગ-અલગ રાજનિતીક દળોના ૨૦થી વધારે સાંસદોએ એક સંસોધન રજુ કર્યું હતું. જેમાં યૂરોપિયન યુનિયનથી હટવાનો વિવાદિત સમજુતી આગામી સપ્તાહમાં હાઉસ ઓફ કોમનમાં પાસ ન થવાની પરિસ્થિતિમાં થેરેસા મે એ ત્રણ દિવસની અંદર બ્રેક્ઝિટ માટે એક વૈકલ્પિક યોજના રજુ કરવી પડશે. ૩૦૮ સાસંદોએ સંશોધનના પક્ષમાં અને ૨૯૭ સાંસદોએ તેના વિરોધમાં વોટ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply