Skip to main content
Settings Settings for Dark

ભારતે ભૂસ્ખલનગ્રસ્ત પપુઆ ન્યુ ગિનીને માનવતાવાદી સહાય મોકલી

Live TV

X
  • ભારતે પપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતમાં 19 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પુરવઠો મોકલ્યો છે,  પપુઆ ન્યુ ગિની વિનાશક ભૂસ્ખલનથી તબાહ થયું હતું. 

    આ સહાય ટાપુ રાષ્ટ્રને 10 લાખ યુએસ ડોલરના સહાય પેકેજનો એક ભાગ છે, જે ભારત દ્વારા ગયા મહિને જાહેર કરવામાં આવ્યું હતું, જે તેના ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) ભાગીદાર માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સહાયમાં 13 ટન આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે જેમાં અસ્થાયી આશ્રય, પાણીની ટાંકીઓ, સ્વચ્છતા કીટ, ખાવા માટે તૈયાર ભોજન અને 6 ટન કટોકટીની દવાઓ, ડેન્ગ્યુ, મેલેરિયા ડાયગ્નોસ્ટિક કીટ અને બેબી ફૂડસહિત તબીબી સાધનોનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-10-2024 Max Temp : °C Min Temp : °C
apply