Skip to main content
Settings Settings for Dark

ભારત અને યુરોપિયન જૂથ 'EFTA' આજે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા

Live TV

X
  • ભારત અને ચાર દેશોનું યુરોપિયન જૂથ 'EFTA' એ  માલ, સેવાઓ અને રોકાણમાં પરસ્પર વેપારને પ્રોત્સાહન આપવાના હેતુથી મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) ના સભ્યો આઇસલેન્ડ, લિક્ટેંસ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ છે.

    આ કરારને કેન્દ્રીય કેબિનેટ તરફથી 7 માર્ચે મંજૂરી મળી હતી.ભારત અને EFTA આર્થિક સંબંધોને વેગ આપવા માટે જાન્યુઆરી 2008 થી ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (TEPA) કરાર પર સત્તાવાર રીતે વાટાઘાટો કરી.

    કરારમાં 14 પ્રકરણો છે. આમાં માલસામાનનો વેપાર, મૂળના નિયમો, બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), સેવાઓમાં વેપાર, રોકાણ પ્રોત્સાહન અને સહકાર, સરકારી પ્રાપ્તિ, વેપારમાં તકનીકી અવરોધો અને વેપારની સુવિધાનો સમાવેશ થાય છે.

    EFTA પાસે કેનેડા, ચિલી, ચીન, મેક્સિકો અને કોરિયા સહિત 40 ભાગીદાર દેશો સાથે 29 FTA છે.ભારત અને EFTA આર્થિક સંબંધોને વેગ આપવા માટે જાન્યુઆરી 2008 થી ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (TEPA) કરાર પર સત્તાવાર રીતે વાટાઘાટો કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply