FONT SIZE
RESET
12-02-2018 | 11:19 am
ભારત-ઓમાન બિઝનેસ સમિટમાં ભાગ લેશે મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,ત્રણ દેશોની યાત્રાના છેલ્લા તબક્કામાં ,આજે મસ્કતમાં ,ભારત-ઓમાન બિઝનેસ સંમેલનને ,સંબોધિત કરશે. બંને દેશો વચ્ચે ,આર્થિક સંબંધો મજબૂત કરવા ,અને વેપારીક સંબંધો વધારવા /પ્રધાનમંત્રી ,સુલતાન કાબુસ ,અને અન્ય મહત્વના લોકો સાથે ,મુલાકાત પણ કરશે. દુબઈમાં વિશ્વ શાસન શિખર સંમેલનમાં ,પ્રધાનમંત્રીની મુલાકાત સમયે ,140 દેશોના પ્રતિનીધીઓ, અને 200થી વધુ વર્લ્ડ લિડર્સ ,ઉપસ્થિત રહ્યા હતા
અબુ ધાબીમાં વૉર મેમોરિયલ ખાતે પીએમ મોદીની શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ
Previous Story
રશિયાના મોસ્કો એરપોર્ટ પાસે એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 71 મુસાફરોના મોત
Next Story