Skip to main content
Settings Settings for Dark

મોહમ્મદ મુઇઝુએ માલદીવના રાષ્ટ્રપતિ પદ પર વિજય મેળવ્યો

Live TV

X
  • ચીન સમર્થક ઉમેદવાર મોહમ્મદ મુઇઝુએ માલદીવમાં શનિવારની પ્રમુખપદની ચૂંટણીમાં જીત મેળવી હતી, જેના પરિણામે ભારત સાથેના દ્વીપસમૂહના સંબંધો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ શકે તેવી સંભાવના છે. 

    મધ્યરાત્રિના થોડા સમય પહેલા જ સત્તાધારી ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવીને મુઇઝુએ 54.06 ટકા વોટ જીત્યા હતા. 

    સોલિહે ટ્વિટ કરીને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મુઇઝુને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે  "હું એવા લોકોને પણ અભિનંદન આપું છું જેમણે શાંતિપૂર્ણ અને લોકશાહી પ્રક્રિયા દર્શાવી છે."

    મુઇઝુએ તેમના પક્ષના પ્રચાર મુખ્યાલયની બહાર સમર્થકો સમક્ષ હાજરી આપી અને જ્યાં સુધી પ્રચાર પ્રતિબંધો સત્તાવાર રીતે સમાપ્ત થાય ત્યાં સુધી ઉજવણી ન કરવા વિનંતી કરી. 

    61 વર્ષીય સોલિહ તેમના અનુગામી 17 નવેમ્બર સુધી પદ ના સાંભળે ત્યાં સુધી કાર્યકારી પદ પર રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply