Skip to main content
Settings Settings for Dark

લંડનમાં ભારતીય મૂળના લોકોએ ત્રિરંગા સાથે જય હિંદના નારા લગાવ્યા

Live TV

X
  • સોશ્યલ મીડિયા પર આવતા સમાચારને ફેક ગણાવ્યા

    લંડનમાં ભારતીય મૂળના લોકોએ ભારતીય ઉચ્ચ આયોગ ખાતે એકજુટ થવાના કાર્યક્રમનું આયોજન કર્યું. ત્રિરંગા સાથે ભારતીય લોકોએ જય હિંદના નારા લગાવ્યા.

    ભારતીય ઉચ્ચ આયોગના રસ્તા પરથી પસાર થતા લોકો પણ ભારતીયોનો દેશપ્રેમ જોઈને ભાવુક થઈ ગયા હતા. ભારતીય લોકોએ કહ્યું કે, ચરમપંથી લોકો વિરુદ્ધ એક્શન લેવાની જરુરત છે. બ્રિટનમાં ભારતીય ઉચ્ચ આયોગ તરફથી વિક્રમ દુરાઈસ્વામીએ બ્રિટનમાં પંજાબની સ્થિતિને સામાન્ય ગણાવી. સોશ્યલ મીડિયા પર આવતા સમાચારને ફેક ગણાવ્યા. તેમણે કહ્યું કે બ્રિટન યાત્રા માટે સ્થિતિ સામાન્ય છે. તમામ પ્રવાસીઓ પણ સુરક્ષિત છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply