Skip to main content
Settings Settings for Dark

લાયન એરનું વિમાન ટેકઑફના થોડાક જ સમયમાં થયું દુર્ઘટનાગ્રસ્ત

Live TV

X
  • લાયન એર વિમાન કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટેની ઇન્ડોનેશિયાની નવી સૌથી મોટી એરલાઇન્સ છે.આ વિમાન JT-610 પ્રકારનું હતું.

    ઇન્ડોનેશિયામાં આજે સવારે રાજધાની જકાર્તાથી ઉડાન ભરેલ લાયન એરનું વિમાન થોડાક જ સમયમાં સમુદ્રમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.વિમાનમાં 188 મુસાફરો સવાર હતા.લાયન એર વિમાન કંપની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટેની ઇન્ડોનેશિયાની નવી સૌથી મોટી એરલાઇન્સ છે.આ વિમાન JT-610 પ્રકારનું હતું.જેણે સવારે 6:20 કલાકે ઉડાન ભરી હતી અને 7:20 કલાકે લેન્ડ થવાનું હતું.જોકે પ્લેન 6:33 મિનિટે ક્રેશ થયું હતું.આ વિમાનના પાઇલટ ભારતીય મૂળના તથા દિલ્લીના રહેવાસી એકત્રીસ વર્ષીય ભવ્ય સૂનેજા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply