Skip to main content
Settings Settings for Dark

વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા લુઓંગ ક્વાંગ

Live TV

X
  • લુઓંગ કુઓંગ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેઓ વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે. વિયેતનામની 15મી નેશનલ એસેમ્બલીના 8મા વર્તમાન સત્રમાં શ્રી કુઓંગ વર્ષ 2026 સુધી પ્રમુખ તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીમાં હાજર તમામ 440 પ્રતિનિધિઓએ  કુઓંગની તરફેણમાં મતદાન કર્યું.

    મિસ્ટર કુઓંગ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટુ લેમના સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply