Skip to main content
Settings Settings for Dark

સ્પેનઃ મેડ્રિડમાં જળવાયુ પરિવર્તન મામલે COP25 બેઠક 

Live TV

X
  • સ્પેનની રાજધાની મેડ્રિડમાં જળવાયુ પરિવર્તનની સમસ્યા અંગે ચર્ચા વિચારણા અને તેના સમાધાન માટે 25મી કોન્ફ્રેંસ ઑફ પાર્ટીઝ એટલે કે COP25ની બેઠક યોજવામાં આવી છે. 

    આ બેઠકમાં વિશ્વભરના નેતાઓ અને વિશેષજ્ઞો જળવાયુ પરિવર્તનને રોકવાના મુદ્દે ચર્ચા કરશે. આ બેઠકમાં ગુરુવારે સ્વીડનની 16 વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક ભાષણ આપીને વિશ્વને ફરીથી એકવાર આ વિશે વિચારવા મજબૂર કરી દીધું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply