Skip to main content
Settings Settings for Dark

હોંગકોંગમાં જહાજમાં સવાર 18 ભારતીયોનું દરિયાઈ લૂંટારાઓએ કર્યું અપહરણ 

Live TV

X
  • નાઈઝિરીયા દરિયાઈ તટ પાસે દરિયાઈ લૂંટારાઓએ હોંગકોંગના જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કરી લીધું છે.

    નાઈજિરીયા સ્થિત ભારતીય મિશન આ ઘટના સંબંધિત વધુ જાણકારી મેળવી રહ્યું છે. આ જહાજને મંગળવારે દરિયાઈ લૂંટારાઓએ પોતાના કબજામાં લઈ લીધું હતું. આ જહાજમાં 19 લોકો સવાર હતા, જેમાંથ 18 ભારતીયો અને 1 તુર્કી નાગરિક સામેલ છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply