18મી એશિયાઇ ગેમ્સઃ બજરંગ પુનિયાએ અપાવ્યો ભારતને પહેલો સ્વર્ણ પદક
Live TV
-
18મી એશિયાઈ ગેમ્સમાં ભારતે મેળવ્યો પહેલો સ્વર્ણ પદક બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગની કુસ્તીમાં સ્વર્ણ પદક મેળવી દેશનું નામ કર્યું રોશન - રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીએ પાઠવ્યા અભિનંદન
