Submitted by gujaratdesk on
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે - રાજ્યના મિદનાપુરમાં ખેડૂત રેલીને કરશે સંબોધન - પ્રધાનમંત્રીની રેલીને લઈ બંગાળ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર કોઈ નિયંત્રણ નહીં લગાવે-અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિચારને મજબૂત કરવામાં સોશિયલ મીડિયા મહત્વનું સાધન ગણાવતા કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોર - અમદાવાદ મુલાકાત દરમ્યાન અન્ય મહત્વપૂર્ણ કરી જાહેરાત. રાજ્યભરમાં આજથી ઓરી-રૂબેલા રસિકરણ અભિયાન - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી કરાવ્યો પ્રારંભ.9 માસથી 15 વર્ષ સુધીના બાળકોને અપાશે ઓરી રૂબેલાની રસી ગુજરાત જાહેર સેવા આયોગ GPSC વર્ગ-1 અને વર્ગ-2ની 294 જગ્યાઓ માટે કરશે ભરતી