Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1 PM | Date : 20-07-2018

Live TV

X
Gujarati

1. મોદી સરકાર સામેના પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ગૃહમાં ચર્ચાનો પ્રારંભ - બીજેડીનો ગૃહમાંથી વોક આઉટ - 37 સભ્યોવાળી અન્નાદ્રમુક નહીં લે મતદાનમાં ભાગ

2. વિશ્વાસ મત મેળવવા મુદ્દે ભાજપ સરકાર આશ્વસ્ત - શિવસેના અને એ.આઈ.એ.ડી.એમ.કે.ના ટેકાથી વિશ્વાસ મત હાંસલ કરવાનો સરકારનો દાવો

3. ઉચ્ચ શૈક્ષણિક પદો પરની ભરતીમાં એસસી, એસટી અને ઓબીસી અનામત યથાવત રાખવા સરકારની અદાલતમાં રજૂઆત - અનામત મુદ્દે કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવતા પ્રકાશ જાવડેકર

4. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હવે મેઘરાજાની મહેર - ભીલોડા, બાયડ અને મોડાસા સહિતના સ્થળે મધ્યમથી ભારે વરસાદ - જળાશયોમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના

5. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત - ડાંગની અંબિકા અને ખાપરી નદી બે કાંઠે - 5 કોઝવે પર પાણી ફરી વળતાં 8 ગામ સંપર્ક વિહોણા - તંત્ર સાબદું

6. મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર - અસરગ્રસ્ત ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત - વરસાદ વગરના વિસ્તારોને ડેમ દ્વારા અપાશે સિંચાઇનું પાણી - આજથી રાજ્યભરમાં સફાઇ અભિયાન - સર્વે તથા સરકાર દ્વારા નિયમાનુસાર કરાશે વળતરની ચૂકવણી

7. ગીર સોમનથ તથા જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાતાં મોટા ભાગનો પાક નિષ્ફળ જવાની ભીંતિ - 70 ટકા બિયારણ વેડફાયું - ખેડૂતો ચિંતામાં

8. પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં /પર ડ્રોપ મોર ક્રોપનું /સૂત્ર થયું સાર્થક - નર્મદાના પાણીને ડ્રીપ સાથે જોડી બાગાયતી ખેતી થકી સફળતા સાથે સમૃદ્ધિ કરી હાંસલ - આ પદ્ધતિથી ખેતી કરી અનેક ખેડૂતોએ કરી સારી કમાણી.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply