Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1 PM | Date : 23-07-2018

Live TV

X
Gujarati

Headline.1.00 PM

1. નાણાં પંચ ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે - આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કરી મુલાકાત. ગુજરાતના નાણાકીય શિસ્ત, વ્યવસ્થાપન, અને પડકારો અંગે કર્યો વિચાર-વિમર્શ.

2. IIM અમદાવાદમાં નાણા પંચના અધ્યક્ષ એન.કે.સિંઘનું માહિતી સભર લેક્ચર કહ્યું, રાજ્યોને 2011ની વસતિના આધારે, ફાળવાશે નાણાં.. અગાઉ 1971ની વસતિના આધારે ફાળવાતા.

3.આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી.  રાજકોટ પંથકમાં, ન્યારી ડેમ સંદર્ભે  જાહેર ચેતવણી. 

4.આણંદ જિલ્લાના સેવાભાવી નાગરિકની પ્રશંસનીય કામગીરી, મહિલાઓને સસ્તા પેડ આપી,  અપનાવ્યો મહિલાઓ પ્રત્યે માનવીય અભિગમ, ભરૂચમા એગ્રીકલ્ચર કોલેજ દ્રારા સેનેટરી નેપકિનનો નાશ કરવા, અનોખું મશીન કાર્યરત.

5.કેન્દ્ર સરકારની કૌશલ્ય યોજનાનાં મીઠાં ફળ, સરકારી યોજનામાં તાલીમ લઈ,બ્યુટી પાર્લર, અને કોમ્પ્યુટર યોજનાની તાલીમ લઈ યુવક યુવતીઓ મેળવી રહ્યા છે રોજગારી. 

6.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આજથી ત્રણ દેશો, રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની પાંચ દિવસની મુલાકાતે દક્ષિણ આફ્રિકામાં 10 મા બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ.
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply