Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 02-06-2018

Live TV

X
Gujarati

1. સિંગાપોર યાત્રાના અંતિમ દિવસે પ્રધાનમંત્રી મોદીએ આજે અમેરિકી રક્ષા મંત્રી જિમ મેટિસની લીધી મુલાકાત

- પ્રશાંત કમાન્ડના નવીન નામ હિન્દ પ્રશાંત કરાયા બાદ અમેરિકા અને ભારતની મુલાકાત મહત્વની.

- હિન્દ પ્રશાંત મુદ્દે ભારતનું વલણ સકારાત્મક

- શાગરિલા સંવાદમાં તમામ દેશોની સમરસતા તથા સરહદની સલામતી મહત્વની હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

2. સિંગાપોરમાં કલીફોર્ડ પાયર પર મહાત્મા ગાંધીજીના અસ્થિ વિસર્જન સ્થળ પર તકતીનું કર્યું પ્રધાનમંત્રીએ અનાવરણ

- મરિયમ્મન મંદિરના દર્શન કરી અને ચૂલિયા મસ્જિદની પણ લીધી મુલાકાત

- ચાંગી નો-સૈનિક મથકે ભારતીય નૌસેના તથા સિંગાપોર અધિકારીઓની લીધી મુલાકાત.

3. બેનામી સંપત્તિ તથા કાળા નાણાં પર લગામ કસતા આવકવેરા વિભાગે લીધું આકરૂં પગલું.

/- કાળા નાણાં અંગે વિશ્વસનીય માહિતી આપનારને એક કરોડ રૂપિયા સુધીનું અપાશે ઈનામ./

4. નયા ભારતના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન વિશેષ હોવાનું /નવસારીમાં જણાવતા કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઇરાની

/- ખેતી, પશુપાલન, બાગાયતી ખેતી, મત્સ્યપાલન જેવા ક્ષેત્રે / અગ્રેસર રહેનાર ખેડૂતોનું શાલ ઓઢાડી સન્માન/

- 500 જેટલા ખેડૂતો સાથે સંવાદ/

5. ખાદી જેવા ,ભારતીય પરિધાનનો વ્યાપ ,અને વપરાશ વધે ,એ માટે ,સતત પ્રયત્નશીલ છે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

- "ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન" ના સૂત્ર સાથે ,થઇ રહ્યો છે ,ખાદીનો બહોળો પ્રચારપ્રસાર.

6. મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ,સ્ટર્લિંગ બાયોટેક ગ્રૂપની ,4701 કરોડ ,સ્થાવર અને જંગમ સંપત્તિને ,જપ્ત કરતું ઇડી

- 5000 કરોડના બેન્ક ફ્રોડના કિસ્સામાં ,4000 એકર સ્થાયી સંપત્તિ સાથે ,પ્લાન્ટ મશીનરી, 200 બેન્ક એકાઉન્ટ, શેયર્સ અને મોંઘી ગાડીઓ જપ્ત - અત્યાર સુધીમાં ,ત્રણની ધરપકડ કરતી ,સીબીઆઈ

- નિરવ મોદી બાદ સૌથી વધુ સંપત્તિ જપ્ત થઈ સર્ટિલ બાયોટેકની.

7.વડોદરા પી.સી.બી.એ માંજલપુરમાંથી ઝડપ્યું ,જૂની રદ કરાયેલી નોટો બદલી આપવાનું ,કૌભાંડ

- વચેટિયા કિરીટ ગાંધી ,અને સાથીદારો પાસેથી ,રૂપિયા 99 લાખ 97 હજારની ,જૂની ચલણી નોટો ,બરામદ

- કૌભાંડના મુખ્ય સોદાગરને ,ઝડપી પાડવા ,પોલિસ તપાસ શરૂ.

8.સ્માર્ટ સીટી તરફ ,વડોદરાનું એક વધુ પગલું

- કાળઝાળ ગરમી વચ્ચે વાઇફાઇ સજ્જ એસી મિનિબસની શહેરીજનોને ,ભેટ

-સેન્ટ્રલ કન્ટ્રોલરુમ દ્વારા ,વાહનવ્યવહાર ઉપર ,બાજનજર

- સતત મોનિટરીંગ દ્વારા, વધશે ,શહેરની સુરક્ષા.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply