Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 05-06-2018

Live TV

X
Gujarati

1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી આવાસ યોજનાના લાભર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ-પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે NDA સરકાર આવાસ યોજનાને ખૂબ મહત્વ આપી રહી છે અને દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોય તે માટે પ્રયત્નશીલ છે. અગાઉની સરકારો કરતા 6 ગણા વધારે આવાસ 4 વર્ષમાં બન્યા-આવાસ યોજના થકી લોકોનુ જીવનધોરણ ઉચ્ચ લાવવાનો અમારી સરકારનો ઉદેશ

2.મોદી સરકારના 4 વર્ષની દેશભરમાં થઈ રહી છે ઉજવણી-કેન્દ્રીય મંત્રીઓ વિવિધ શહેરોમાં જઈ સરકારની 4 વર્ષની સિદ્ધીઓનું કરી રહ્યા છે વર્ણન- કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહે કહ્યું કે અમારી સરકારમાં વન નેશન, વન ગ્રીડ, વન માર્કેટ બન્યું ભારત

3.બીપીઓ ખોલવા વાળાને સરકારની મદદ અને જોબ શોધવાવાળાને બીપીઓની મદદની પહેલ કરતી મોદી સરકાર /- આ પહેલને પગલે જન જન સુધી પહોંચી રહ્યો છે મોદી સરકારનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર..

4.આજે વિશ્વ પર્યાવરણ દિવસ-બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ પર સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ઉજવણી - પર્યાવરણના જતનની દિશામાં ભારતની શ્રેષ્ઠ કામગીરીને જોતા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતને સોંપાયું ઉજવણીનું યજમાન પદ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવારણ દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત -

5.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતમાં આજથી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ-11 જૂન સુધી ચાલનારા રાજ્યવ્યાપી અભિયાનમાં પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવાનો ઉદ્દેશ-મુખ્યમંત્રીએ કહ્યું કે પ્લાસ્ટિક બોટલ્સના રિસાઈક્લિંગ કરી રી યુઝ માટે રાજ્યમાં 25 હજારથી વધુ બોટલ વેન્ડિંગ મીશન RVM મુકાશે- તો સુરેન્દ્રનગર જિલ્લાના માલમપુર ગામની અનોખી સિદ્ધી-ગામની વસ્તી કરતા 5 ગણા વધારો વૃક્ષો

6.કચ્છ જિલ્લાના બેરાજા નજીક જામનગર એરફૉર્સનું જગુઆર ફાયર પ્લેન ક્રેશ-10થી વધુ ગાયના મોત અને 5 ગાય ગંભીર રીતે ઘાયલ-પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા દુર્ઘટના-એરફૉર્સની ટીમે સમગ્ર વિસ્તાર કૉર્ડન કરી શરૂ કરી તપાસ

7.પવિત્ર પુરુષોત્તમ માસે જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઉમટ્યા ભાવિકો- ભગવાન રાધા દામોદરજીનો 65 મણ કેરીથી કરાયો મનો રથ-તો દ્વારકામાં પુરુષોત્તમ ભગવાન મંદિરે ભવ્ય અનુકુટના દર્શન કરી ભક્તોએ લીધો ગોમતી સ્નાનનો લ્હાવો.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply